ચામાં ડૂબાડીને તો બહું ખાધું હશે Parle-G,પણ શું છે Gનો મતલબ?

  • 2 years ago
દેશભરમાં ભાગ્યે જ કોઈ બાળક કે વૃદ્ધ હશે, જેણે પારલે-જી બિસ્કિટ ન ખાધા હોય. ખાસ કરીને બાળપણમાં આ બિસ્કીટ બાળકોનું એકદમ ફેવરિટ છે. એવું કહી શકાય કે બિસ્કીટની ચર્ચા થશે તો લોકોની જીભ પર પાર્લે-જી સૌથી પહેલા આવશે. 90ના દાયકાના બાળકોને તેમનો એ યુગ યાદ હશે, જ્યારે ચા સાથે પાર્લે-જી(Parle-G)નું કોમ્બિનેશન ફેમસ હતું. પારલે-જીની જાહેરાત પણ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતી. તમે તેના પેકેટ પર છપાયેલી છોકરીની તસવીર વિશે તો ઘણી વાતો સાંભળી હશે, પરંતુ શું તમે જાણો છો કે બિસ્કિટના રેપર પર લખેલા Gનો અર્થ શું છે.

Recommended