જાણો શું છે બાળકોમાં ફેલાઇ રહેલા ઓટીજમ સ્પ્રેકટમ ડિસઓડર

  • 2 years ago
ઓટીજમ સ્પ્રેકટમ ડિસઓડરના ગુજરાતમાં પ્રથમ 4 કેસ રાજકોટમાં જોવા મળ્યા છે. જેમાં જિલ્લા પંચાયત સર્વે દરમિયાન ઓટીજમ સ્પ્રેકટમ ડિસઓડરના કેસ સામે આવ્યા છે. તથા
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 35000 બાળકોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

Recommended