સુરત સિવિલના આઉટસોર્સ કર્મચારીઓ વિવિઘ માંગ સાથે હડતાળ પર બેઠા

  • 2 years ago
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી ફરજ બજાવતા આઉટસોર્સ વર્ગ-3 અને 4ના કર્મચારીઓએ ગુરુવારે સમાન કામ સમાન વેતન અને સમયસર પગાર આપવા સહિતની વિવિધ માંગણીઓ સાથે જિલ્લા ક્લેક્ટર અને સુપરિન્ટેન્ડેન્ટને આવેદન આપી માંગણીઓ નહી સંતોષાય તો હડતાળની ચિમકી ઉચ્ચારી હતી. આ દરમિયાન બુધવારે સવારે વર્ગ -4ના કર્મચારી સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસની બહાર ધરણા પર બેસી જતા તંત્ર દોડતું થય ગયું હતું.

Recommended