જામનગરના સાંસદ પૂનમ માડમ ગણપતિના દર્શને આવતા ભક્તિમય બન્યા

  • 2 years ago
જામનગરના ધ્રોલ તાલુકાના ખારવા ગામે ગણપતિ મહારાજના દર્શન કરી સાંસદ પૂનમ માડમ મહિલા મંડળ સાથે રાસ રમતા જોવા મળ્યા છે. આ અગાઉ સાંસદ જામનગર શહેરમાં

જન્માષ્ટમીના ધાર્મિક મહોત્સવમાં પણ રાસ રમતા જોવા મળ્યા હતા. જામનગરના સાંસદ અવાર નવાર ધાર્મિક કાર્યક્રમોમાં દર્શનાર્થે જતા હોય છે ત્યારે તેઓ ભક્તિમય બનતા હોય છે.

Recommended