ભારતે પાંચ વિકેટે પાકિસ્તાનને આપી માત | કોંગ્રેસ અધ્યક્ષની 17મી ઓક્ટોબરે ચૂંટણી

  • 2 years ago
એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે બે બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન મળેલી હારનો બદલો લીધો હતો.

Recommended