Skip to playerSkip to main contentSkip to footer
  • 8/19/2022
આજરોજ સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અનેક લોકોએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો. આ શોભાયાત્રાના માર્ગમાં ગોવિંદાઓએ મટકી ફોડીને જન્માષ્ટમીનો ઉત્સવ મનાવ્યો હતો.

Category

🗞
News

Recommended