ઉત્તર ગુજરાતમાં બારેમેઘ ખાંગા, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

  • 2 years ago
ગુજરાતના અલગ-અલગ ભાગોમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ અનેક નદીઓ ગાંડીતૂર બની છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.

Recommended