અમદાવાદ-ભાવનગર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો

  • 2 years ago
અમદાવાદ-ભાવનગર હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. જેમાં હાઈવે પર કાળુભાર નદીનું પાણી આવતા હાઈવે બંધ કરાયો છે. તેમાં વાહનોની લાઈનો થતા ટ્રાફિક જામના દ્રશ્યો

સામે આવ્યા છે. ચોગઠ ઢાળ પાસે અમદાવાદ-ભાવનગર હાઈવે બંધ થયો છે. જેમાં રંઘોળી નદી પરના પુલ પર પાણી ભરાતા વાહનો વ્યવહાર ખોરવાયો છે.

Recommended