Skip to playerSkip to main contentSkip to footer
  • 8/7/2022
ગુજરાતમાં માલધારી મહાપંચાયતની બેઠકમાં જૂના કુરિવાજો દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી તેમજ રાજ્યના 22 જીલ્લાઓ લમ્પી વાયરસને કારણે અસરગ્રસ્ત થયા છે. રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

Category

🗞
News

Recommended