માનસિક દિવ્યાંગોની મહેનત રંગ લાવી । વર્ષે 7 લાખ કમાઈને આપે છે

  • 2 years ago
વડોદારામાં મેન્ટલ હોસ્પિટલના દર્દીઓએ તેમના દિવ્યજ્ઞાન થકી આબેહુબ કામ કરી રહ્યા છે. આ દર્દીઓ તેમના ઈલાજ માટે અહીં આવતા હોય છે. જોકે આ ઈલાજની સાથે તેઓ ભરપુર મહેનત પણ કરી રહ્યા છે અને અહીં તેમના થકી બનાવેલી વસ્તુઓ ચારે કોર પહોંચાડા છે. દિવ્યજ્ઞાન અને મહેનત થકી આ દર્દીઓ વાર્ષિક 7 લાખ રૂપિયા કમાઈને આપે છે. તો જોઈએ સંદેશ વિશેષમાં ‘દિવ્યજ્ઞાન’નો વિશેષ અહેવાલ...

Recommended