તળાજામાં એક છકડામાં 20 વિદ્યાર્થીઓ કરે છે જીવના જોખમે મુસાફરી

  • 2 years ago
ભાવનગર જીલ્લાના તળાજા પંથકના ગામડાઓમાં વિદ્યાર્થીઓ શાળે જવા માટે જીવના જોખમે છકડામાં મુસાફરી કરી રહ્યા હોવાનો વિડીયો વિરલ થયો છે. જે બાદ એક છકડામાં 20 જેટલા વિદ્યાર્થીઓને બેસાડીને મુસાફરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આથી સ્થાનિક લોકોમાં વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બન્યો છે.

Recommended