શ્રીલંકામાં આર્થિક સંક્ટ વચ્ચે 28 ટકા આબાદીને ખારોકની અનિશ્ચિતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કપરી સ્થિતિમાં ભારત દ્વારા પાડોશી દેશની મદદ કરવામાં આવી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીનમાં મુસ્લિમ સમુદાયના લોકોએ ચીની સમાજની અનુરુપ રહેવું જોઈએ. ચાર દિવસીય યાત્રામાં રાષ્ટ્રપતિ સ્થાનિક અધિકારીઓને પણ મળ્યા હતા.
Category
🗞
News