કેબિનેટ બેઠક બાદ વાઘાણીનું નિવેદન

  • 2 years ago
જીતુ વાઘાણીએ જણાવતા કહ્યું હતું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદની પરીસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રી અને સચિવોને રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી વેગવંતી બને તેવા નિર્દેશ આપ્યા હતા.