અમદાવાદમાં અનેક જગ્યાયે પાણી ભરાયા,ઘરમાં પાણી ઘુસ્યા

  • 2 years ago
ક્રોસિંગ પાસે આઇપીએસ ક્વાર્ટર સામે આવેલા સ્વરા સેફાયર ફલેટના બેઝમેન્ટમાં પાણી ઘુસી જતા 8 કાર અને બીજા વાહનો ડૂબી ગયા. ફ્લેટ રહીશોને મોટું નુક્સાન વેજલપુર શ્રીનંદનગર વિસ્તારમાં છેલ્લા ૧૨ કલાક કરતાં વધુ સમયથી લાઇટ નથી, રસ્તાના ચોતરફ પાણીમાં ગરકાવ અને ઘરોમાં વીજળી ગુલ થતા લોકો હેરાનપરેશાન થયા.

Recommended