વડાપ્રધાન મોદીનું મ્યુનિચથી ભારતીય સમુદાયને સંબોધન

  • 2 years ago
ભારતની જનતાએ લોકશાહીને કચડી નાખવાના તમામ ષડયંત્રનો લોકશાહી માર્ગે જવાબ આપ્યો. આપણે ભારતીયો જ્યાં પણ રહીએ છીએ ત્યાં આપણી લોકશાહી પર ગર્વ અનુભવીએ છીએ. દરેક ભારતીય ગર્વથી કહે છે કે, ભારત લોકશાહીની માતા છે