Skip to playerSkip to main contentSkip to footer
  • 6/19/2022
સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ છે. તેમાં શહેરના અઠવા ગેટ, ભાગળ, પરલેપોઇન, પાલ અડાજણ, વેસુ અને રાંદેરમાં

વરસાદ ખાબક્યો છે. ગઈકાલે પણ સુરત શહેરમાં વરસાદ બાદ આખો દિવસ તાપ પડયો હતો.

Category

🗞
News

Recommended