હિંદુ પરંપરાઓમાં પાંચ તત્વો મહત્વના પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ

  • 2 years ago
વિરામ બાદ આપનુ સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ. હિંદુ પરંપરાઓમાં પાંચ તત્વો પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આપણે પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ આ દરેકમાં ઈશ્વરનો અંશ જોઈએ છીએ. આ પાંચ તત્વોમાં અગ્નિને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. અગ્નિના પ્રતીકના રૂપમાં દીવડાને સૌથી વધારે મુલ્યવાન અને પવિત્ર માનવામાં આવે છે...ત્યારે પાંચ તત્વોની પ્રાપ્તિ માટે અને પંચાયતન દેવની કૃપા માટે પંચમુખી દિવાનો કેવો છે મહિમા....આવો જાણીએ આ ખાસ વાતનાં માધ્યમથી.

Recommended