હાર્દિક પટેલ સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાશે

  • 2 years ago
હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. જેમાં કમલમમાં સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. તેમાં 15000 કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલ હાર્દિક ભાજપમાં જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.

Recommended