Skip to playerSkip to main contentSkip to footer
  • 5/23/2022
IAS કે.રાજેશની બેનામી સંપત્તિ અને હવાલા રેકેટ કેસમાં CBIના નિવેદનમાં કે.રાજેશ મોટા ઘટસ્ફોટ કરે તેવી શક્યતાઓ છે. નવી દિલ્હી CBI હેડ ક્વાર્ટરમાંથી સમગ્ર કેસનું મોનિટરિંગ થઈ રહ્યું છે. આ કેસમાં વચેટિયા પર તવાઈ થઈ શકે છે.

Category

🗞
News

Recommended