ડેમના 30 ફૂટ ઉંચી દિવાલ પર ચઢવાનો સ્ટંટ કરવો ભારે પડ્યો

  • 2 years ago
કર્ણાટકના ચિકબલ્લાપુર જિલ્લાના શ્રીનિવાસ સાગર ડેમની 30 ફૂટ ઊંચી દિવાલ પર ચડવાનો સ્ટેટ કરી રહેલા એક યુવક 25 ફૂટની ઊંચાઇથી ધડામ કરતાં પડ્યો. આથી તેને ઇજા પહોંચી છે.