Surendranagar ના નાની કઠેચી ગામે પાણીની વિકટ સમસ્યા

  • 2 years ago
સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં આવેલા નાની કઠેચી ગામમાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટેન્કર મોકલવામાં આવે છે... પરંતુ ગ્રામજનોએ પડાપડી કરતા અધિકારીઓએ રાત્રીના સમયે સ્થળ પર પહોંચવું પડ્યું હતું.

Recommended