ચૈત્ર વદ સાતમને શનિવાર કર્ક રાશિ નાણાભીડ અનુભવે, જાણો રાશિફળ
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત 2078 ચૈત્ર વદ સાતમ. શનિવાર, આઠમ ક્ષયતિથિ. મુ. શહાદતે હજરત અલી. વિશ્વ પુસ્તક દિન.
વિક્રમ સંવત 2078 ચૈત્ર વદ સાતમ. શનિવાર, આઠમ ક્ષયતિથિ. મુ. શહાદતે હજરત અલી. વિશ્વ પુસ્તક દિન.
Category
🗞
News