અનેક શહેરોમાં 44 ડીગ્રીને અડ્યું તાપમાન

  • 2 years ago
ગુજરાતનાં અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડીગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે.

Recommended