Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2020
બનાસકાંઠા બ્રેકિંગ..

બનાસકાંઠા સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો ...

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો થતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ છવાયો છે....

ચોમાસુ બાજરી જેવા અનેક પાક કાપણી પર આવેલા છે..


જ્યારે વાતાવરણમાં પલટો થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.

ચાર દિવસથી ભારે ગરમી ઉકળાટ બાદ આજે વાતાવરણમાં પલટો વરસાદની આગાહી .....

જ્યારે વાત કરી એક બાજુ થરાદ શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે..

જીજ્ઞેશ ગજ્જર સાથે બ્યુરો રિપોર્ટ થરાદ બનાસકાંઠા

Category

🗞
News

Recommended