માનવરહિત રેલવે ક્રોસિંગ પર બસ અને ટ્રેનનો એક્સિડન્ટ; 30ના મોત, 60 ઘાયલ

  • 4 years ago
પાકિસ્તાનના સુક્કર શહેર નજીક શુક્રવારે રાત્રે ટ્રેન અને બસ વચ્ચેના એક્સિડન્ટમાં 30 લોકોના મોત થયા છે જ્યારે 60 લોકો ઘાયલ થયા છે ઘટનાનું કારણ ક્રોસિંગ પર ગેટ ન હોવાનું જણાવવામાં આવ્યું છે પોલીસના જણાવ્યા પ્રમાણે એક્સિડન્ટમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે કારણકે ઘણાં ઘાયલ લોકોની સ્થિતિ વધારે ગંભીર છે સરકારે ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે

Recommended