વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે મોડી રાત્રે ફાયરિંગ; 1નું મોત, 5 લોકો ઘાયલ

  • 5 years ago
અમેરિકાના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં ગુરુવારે રાત્રે સ્થાનિક સમય પ્રમાણે અંદાજે 10 વાગે ગોળીબાર થયો હતો સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે 1નું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે જેમાં એકની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે જે જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી તે વિસ્તાર સ્થાનિક પોલીસે કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે હાલ પોલીસ આરોપીને શોધી રહી છે

Recommended