સિંહણે પહેલા નદી પાર કરી, પછી માતાના પગલે પગલે ચાલીને ચાર સિંહબાળ સામેકાંઠે પહોંચ્યા

  • 4 years ago
ગીર:જંગલની રાણી સિંહણ પોતાના બચ્ચાંને નદી કેવી રીતે પાર કરવી તેનો પાઠ ભણાવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે વીડિયોમાં સિંહણ પહેલા નદી પાર કરતી જોવા મળે છે અને બાદમાં એક પછી એક એમ ચાર સિંહબાળ માતાના પગલે જ ચાલીને નદી પાર કરી સામેકાંઠે પહોંચે છે આમ માતાના રસ્તે ચાલીને સિંહબાળે સુરક્ષિત રીતે નદી પાર કરી હતી નદી પાર કરતો વીડિયો સાસણ ગીરનો હોવાનું અનુમાન છે

Recommended