વડોદરામાં આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને મહિલાએ ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી

  • 4 years ago
વડોદરા: વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિમી દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કીમ પણ અમલમાં મૂકી છે મહિલાના આ નવા આઇડિયામાં જોડાયેલા પરિવારો ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરીને પોતે ખેડૂત હોવાનો અનુભવકરી રહ્યા છે

Recommended