ગીરના ડાલામથ્થાનો વીડિયો વાઇરલ, છલાંગ મારી સિંહે બળદને દબોચી લીધો

  • 4 years ago
અમરેલી: સિંહ દ્વારા એક બળદનું મારણ કરતો હોય તેનો વીડિયો સાશિયલ મીડિયામાં વાઇરલ થયો છે આ વીડિયોમાં બે કારમાં આવેલા શખ્સોએ મિજબાની માણી રહેલા સિંહને ભગાવવા હાકલા પડકારા કર્યા હતા જો કે, સિંહે પોતાનું મારણ છોડ્યું નહોતું સિંહે બળદનો શિકાર કર્યો ત્યારે કેટલાક શખ્સોએ તેને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ કારચાલક સિંહની સાવ નજીક લઇ ગયો હતો હાલ આ વીડિયો સોશિયમ મીડિયામાં વાઇરલ થયો છે

Recommended