કાંકરિયા કાર્નિવલનો રાતનો રંગબેરંગી નજારો, લેઝર શો બીમથી આંખો પલકાવાનું મન પણ ન થાય

  • 4 years ago
અમદાવાદ:કાંકરિયા ખાતે 25મી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે ત્યારે તેને માણવા માટે નાના બાળકોથી લઈને મોટા વડિલો સૌ કોઈ અબાલવૃદ્ધમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાંકરિયાનો રાતનો નજારો સૌ કોઈનું દિલ મોહી લે તેવો હોય છે કાંકરિયાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે કાંકરિયાના શાંત પાણીમાં લાઈટિંગના ઝગમગાટથી આંખો ચોંટી જાય તેવા દ્રશ્યો સર્જાય છે

Recommended