ઉનાઃ ઉના તાલુકાના રામનગર ખારા વિસ્તારમાં દીપડાએ દેખા દીધાં છે વહેલી સવારે વધુ એક વખત દીપડો દેખાતા ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ખેડૂત વાડીએ જતો હતો ત્યારે અચાનક દીપડો દેખાયો હતો દીપડો કોઇ પશુનું મારણ કરી તેની મિજબાની માણતો નજરે ચડ્યો હતોઉલ્લેખનીય છે કે, વધુ એક વખત દેખા દેતા ગામલોકો સહિત પાંજરાપુર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે
Be the first to comment