પાલનપુરમાં બાળકોની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી, જાન હાનિ નહીં

  • 4 years ago
પાલનપુર:શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી આગને પગલે ધૂમાડાના ગોટેગાટો બહાર નીકળતા દેખાયા હતા જેને પગલે રોડ પર લોકોના ટોળ વળ્યા હતા બીજા માળે આવેલી શૈશવ હોસ્પિટલમાં અગમ્યકારણોસર સાંજના સમયે આગ ફાટી નીકળી હતી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી

Recommended