ટેમ્પોના એન્જિનમાં સાપ ઘૂસી જતા દોડધામ, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના સભ્યોએ ધામણને રેસ્ક્યૂ કર્યો

  • 5 years ago
વડોદરાઃવડોદરા શહેરના સયાજીપુરા વિસ્તારમાં એપીએમસી માર્કેટમાં માલની હેર-ફેર માટેના ટેમ્પોના એન્જિનમાં સાપ ઘૂસી ગયો હોવાનું ક્લિનરના ધ્યાને આવ્યું હતું સાપને રેસ્ક્યૂ કરવા માટે તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના કાર્યકરોને કોલ કરવામાં આવ્યો હતો ટ્રસ્ટના સભ્યોએ સ્થળ પર પહોંચીને સાપને રેસ્ક્યૂ કર્યો હતો અરવિંદ પવારે જણાવ્યું હતું કે, ધામણને રેટ સ્નેક તરીકે ઓળખાય છે ઘામણ એક બિન ઝેરી સાપ છે તેનો મુખ્ય ખોરાક ઉંદર હોવાને કારણે તેને રેટ સ્નેક તરીકે ઓળખાય છે

Recommended