TVની આ નાગિન ફિટ રહેવા કરે છે પોલ ડાન્સ, ફેન્સે પસંદ કરી આ એક્સરસાઇઝ

  • 5 years ago
TV પર શગૂનના પાત્રથી ફેમસ થયેલ એક્ટ્રેસ અનિતા હસનંદાની ફિટ રહેવા કઇ એક્સરસાઇઝ કરે છે તે જાણવા તેના ફેન્સ આતુર હોય છે ત્યારે હાલમાં જ અનિતાએ એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે પોલ ડાન્સ કરતી જોવા મળે છે તેના કેપ્શન પરથી લાગે છે કે અનિતા ફિટ રહેવા માટે પોલ ડાન્સ કરે છે જેને એક એક્સરસાઇઝના ભાગરૂપે લે છે