2 ફૂટના ઠીંગણાં પાકિસ્તાનીને મળી 6 ફૂટની સુંદર દુલ્હન, લગ્નમાં આવ્યા 13 દેશના લોકો

  • 5 years ago
પાકિસ્તાનમાં 2 ફૂટના વરરાજાને 6 ફૂટ લાંબી દુલ્હન મળ્યાનો કિસ્સો સામે આવ્યો છેવરરાજાનું નામ બુરહાન ચિશ્તી છે, જેની સાથે લગ્ન કરનાર યુવતી ફૌજિયા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની છે બંનેના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે કપલે પંજાબી સોંગ પર ડાન્સ પણ કર્યો હતો ચિશ્તીને પ્રેમથી લોકો બોબો કહીને બોલાવે છે તે બાળપણથી પોલિયોનો શિકાર બનેલ છે અને વ્હિલચેર પર જ પોતાનું જીવન વ્યતિત કરે છે છતાં ચિશ્તી મોજથી તેનું જીવન જીવે છે ચિશ્તી નોર્વેમાં રહે છે, આ લગ્ન પણ નોર્વેની રાજધાની ઓસ્લોમાં થયા હતા આ લગ્નના રિસેપ્શનમાં 13 દેશોના લોકો પહોંચ્યા હતા ચિશ્તીનો નોર્વેમાં મોટો બિઝનેસ છે, તે લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલ જીવે છે