રિવાની રાજકુમારી અને ટીવી એક્ટ્રેસ મોહેના સિંહ કુમારીનું હાલમાં જ ગ્રાન્ડ રિસેપ્શન યોજાઈ ગયુ આ રિસેપ્શન રિવામાં એટલે કે મોહેનાના પિયર પક્ષ તરફથી હતું જેના ફોટોઝ અને વીડિયોઝ વાઇરલ થયા છે રિસેપ્શનમાં મોહેનાએ પિંક ટ્રેડિશનલ લહેંગા પહેર્યો હતો જેની સાથે જડીત જ્વેલરી પહેરી હતી બીજો એક વીડિયો છે જેમાં મોહેના બગીમાં બેસીને વિદાય લે છે અને રિવાવાસીઓ તેના પર ફૂલ વરસાવે છે જેનું હાથ જોડીને મોહેના અભિવાદન કરે છે
Be the first to comment