બૉલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર હાલ લંડનમાં છે જ્યાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો બ્લેક અનારકલી ડ્રેસમાં સોનમે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતુ આ અનારકલી શૂટ ડિઝાઈનર સબ્યાસાચીના કલેક્શનનો હતો જેની સાથે તેણે કમરબેલ્ટ અને લૂઝ પેન્ટ કેરી કર્યુ હતુ લૂકને એથનિક ટચ આપવા સોનમે બિંદી અને સિલ્વર ઝૂમકા પહેર્યા હતા મિનિમમ મેકઅપ સાથે ન્યૂડ લિપસ્ટિકમાં સોનમ ઘણી જ સુંદર લાગી હતી
Be the first to comment