મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ વચ્ચે મુલાકાત, રાષ્ટ્રપતિ ભવનમાં થયું ઔપચારિક સ્વાગત

  • 5 years ago
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં શુક્રવારે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે જ તેમને મળવા માટે પહોંચ્યા હતા મર્કેલે કહ્યું હતું કે તે ભારત આવી ઘણા ખુશ છે ભારત-જર્મની વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે તેઓ દેશની વિવિધતા પ્રત્યે ઘણું સન્માન ધરાવે છે