દિવાળી ટાણે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, દીવમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ

  • 5 years ago
રાજકોટ:અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમનાં કારણે હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદની આગાહીનાં પગલે દીવમાં વહેલી સવારથી સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ પડ્યો હતો જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી કરી હતી

Recommended