દીપડાએ બાળકી પર હુમલો કર્યો, તો માતાએ હિંમત કરી બાળકીને દીપડાના મોઢામાંથી બચાવી

  • 5 years ago
અમરેલીઃકોડીનારના પાંચ પીપલવા ગામે ગામના પાદરમાં આવેલા મકાનમાં ઘૂસી દીપડાએ 6 વર્ષની બાળા પર હુમલો કર્યો બાળકી ઘરના આંગણામાં વાંચતી હતી ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો અને બાળાને ઢસડી ગયો બાળકીના માતાએ દીપડાનો પીછો કરી બાળકીને છોડાવી હતી જેમાં બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ઇજાગ્રસ્ત બાળકીને હાલ રાણાવાળા હોસ્પિટલ ખસેડાઈ હતી અને ત્યારબાદ હાલત ગંભીર થતા જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

Recommended