જવાનનો દાવો- અધિકારીઓના ઉત્પીડનના કારણે આર્મી છોડવી પડી, સેનાએ કહ્યું- તેણે સતત ભૂલો કરી

  • 5 years ago
નવી દિલ્હીઃસેનાનો જવાન ચંદૂ ચૈહાણ 2016ની સર્જિકલ સ્ટ્રાઈક બાદ અજાણતા પાકિસ્તાન ચાલ્યો ગયો હતો ચાર મહીના સુધી કસ્ટડીમાં રહ્યાં બાદ તે ભારત પરત ફર્યો હતો હવે આ જવાને તેના સિનિયર અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે સાથે જે સેના છોડવાનો નિર્ણય લીધો છે બીજી તરફ ઓરોપ પર પ્રતિક્રિયા આપતા ભારતીય સેનાએ તેનું વર્તન શિસ્તભર્યું ન હોવાનું કહ્યું હતું આ સિવાય તે ઘણાં મામલાઓમાં આરોપી હોવાની વાત પણ જણાવી હતી