આણંદનો યુવક એક્ટીવા લઇ ટ્રેનમાં ઘૂસી ગયો, ચમત્કારિક બચાવ

  • 5 years ago
આણંદ: શહેરના અમીના મંજીલ પાસે આવેલ ફાટક નં 260માં ગઈકાલ સાંજના 8:30 વાગ્યાના આસપાસ ફાટક બંધ હતો ત્યારે બાંદ્રા સેજલમેલ એક્સપ્રેસ પુરઝડપે જઈ રહી હતી અચાનક એક્ટીવા ચાલક અંધારામાં ટ્રેનમાં ઘુસી જતાં ફેંકાઈ ગયો હતો જેના કારણે શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે શહેરની હોસ્પિટલમાં ખસેડાયો હતો

Recommended