રોજ રાત્રે 4 તુલસીના પાન ઓશિકા નીચે મુકીને સૂઈ જાવ, પછી જુઓ ચમત્કાર

  • 5 years ago
તુલસીના છોડનુ દરેક ઘરમાં એક વિશેષ સ્થાન હોય છે. વિષ્ણુ પ્રિયા હોવાની સાથે સાથે તુલસી કોઈની રિસાયેલી કિસ્મતને પણ બદલી નાખે છે. આમ પણ તુલસીમાં એટલા બધા ગુણ અને ફાયદા છે જેને જાણીને સમજીને દરેક ઘર્મના લોકો પોતાના ઘરમાં તુલસીના છોડને વિશેષ પ્રેમ અને સન્માન સાથે સ્થાન આપે છે.
#Tulsi #importaceofTulsi #hindudharm #Gujarati

Recommended