રાહુ શનિના દોષથી બચવા માટે હોળીના દિવસે કરો આ ઉપાય - Holi Puja and Shani Dosh

  • 5 years ago
હોળીકાની રાત્રે પૂજા કરવાથી જન્મપત્રિકામાં રહેલા કેટલાક દોષ ઓછા થઈ શકે છે. હોલિકાની પૂજા શનિ દોષ અને પિતૃ દોષને પ્ણ દૂર કરવામાં મદદરૂપ છે. આ સાથે હોળીની અગ્નિમાં શેરડી સેકવાથી અને પરિક્રમા કરવાથી પણ શનિ દોષ દૂર થાય છે. પરિક્રમાની સંખ્યા મુજબ દરેક રાશિના ગ્રહ અવરોધ દૂર થાય છે. #RahuShaniDosh #HoliPuja #GujaratiHoli

Recommended