સૂર્ય ગ્રહણ 2019 : ગહણ ખતમ થયા પછી જરૂર કરો આ 7 કામ - Surya Grahan

  • 5 years ago
વર્ષનુ પ્રથમ ગ્રહણ 6 જાન્યુઆરીના રોજ પડવાનુ છે. ગ્રહણ 5 જાન્યુઆરીની અડધી રાતથી શરૂ થશે અને 6 જાન્યુઆરી સુધી રહેશે. જો કે ભારતમાં આ ગ્રહણ નહી દેખાય.

પણ તમે સૂર્યગ્રહણ ખતમ થતા જ કેટલાક ઉપાય કરી લો છો તો તમારી પૈસાની તંગીથી છુટકારો મળી શકે છે

Recommended