બજાર જેવા સોફ્ટ ખમણ બનાવવા આટલુ કરો - Tips to make soft khaman

  • 5 years ago
ઘણી વાર આપણે ખમણ બનાવીએ છીએ તો તે બજાર જેવા સોફ્ટ નથી બનતા.. કેટલીક વાર ફુલતા નથી તો કેટલીક વાર એવો રંગ નથી આવતો. તો ચાલો આજે અમે તમને બતાવી રહ્યા છીએ બજાર જેવા સોફ્ટ ખમણ બનાવવા માટેની ટિપ્સ

Recommended