જિયો ફોન 2 - Jio Phone 2 features

  • 5 years ago
રિલાયંસ જિયોએ પોતાની વાર્ષિક સામાન્ય સભામાં બ્રોડબેંડ અને જિયો ફોન 2ની જાહેરાત કરી. સાથે જ કહ્યુ કે જૂના જિયો ફોનને ટૂંક સમયમાં જ ત્રણ મોટા એપ યૂટ્યુબ ફેસબુક અને વ્હોટ્સએપની ભેટ મળશે.