ગાજર સમજી ગઘેડો ચાવી ગયો 2 કરોડની કાર

  • 5 years ago
જર્મનના એક વ્યક્તિએ ખૂબ પ્રેમથી ગધેડો પાળ્યો. ભૂખ્યો ગધેડો પાર્કમાં ઘાસ ચરી રહ્યો હતો ત્યારે તેની નજર ત્યા પાર્ક કરેલી ઓરેંજ કલરની મૈકલારેન કાર પર પડી. ગધેડો તો ગધેડો જ રહ્યો. તે 2 કરોડ 38 લાખથી વધુ કિમંતવાળી સ્પોર્ટ્સ કારને ગાજર સમજીને ચાવવાની કોશિશ કરવા લાગ્યો.

Recommended