Muslim પરિવાર સદીઓથી કરે છે શિવ પૂજા

  • 5 years ago
ઘર્મ ભલે કોઈપણ હોય પણ તે ક્યારેય માણસાઈમાં ભેદભાવ શિખવતો નથી. ઈશ્વર એક જ છે બસ તેના નામ જુદા જુદા છે અને આ જ કારણ છે કે તેને આપણને તો માણસ જ બનાવ્યા હતા પણ ધરતી પર આવ્યા પછી આપણે હિન્દુ મુસ્લિમ શિખ ઈસાઈ જૈન બૌદ્ધ ફારસી અને ન જાણે બીજા કયા કયા સમુહમાં વહેચાઈ ગયા..

Recommended