બાળકો માટે ખતરનાક છે આ વીડિયો ગેમ

  • 5 years ago
લોહિયાળ ઈંટરનેટ ગેમ બ્લૂ વેલ એ મુંબઈમાં એક 14 વર્ષના બાળકનો જીવ લઈ લીધો છે. અંધેરી ઈસ્ટમાં રહેનારા એક બાળકને શનિવારે સાતમા માળથી છલાંગ લગાવી લીધી. આ બાળકને ઓનલાઈન સુસાઈડ ગેમનો શિકાર બતાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ગેમને કારણે રૂસમાં 130 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Recommended